માણેકબા સ્ત્રી અધ્યાપન મંદીરની વિદ્યાર્થીની પ્રથમ

1290
gandhi1892017-1.jpg

ડિવાઇનપ બ્લિકેશન્સના સૌજન્યથી સ્રી અધ્યાપન મંદિર,ગાંધી આશ્રમ ખાતે ૧૪મી સપ્ટેમ્બરના રોજ હિન્દી દિવસની ઊજવણી કરાઈ હતી. આ વર્ષે ‘એકવીસમી સદીમા મહિલા સશક્તિકરણ’ વિષય પર સ્પર્ધા યોજાઇ હતી. જેમાં પ્રથમ વિજેતા તરીકે માણેકબા સ્રી અધ્યાપન મંદિરની હીના પટેલ આવી હતી.