રાજુલાના કોળી અગ્રણીઓ દ્વારા વડાપ્રધાનને શુભેચ્છા

841
guj18920417-1.jpg

રાજુલા, જાફરાબાદ, ખાંભા મત વિસ્તારના લોકલાડીલા નેતા હીરાભાઈ સોલંકીએ ગુજરાત સમસ્ત કોળી સમાજ વતી કોળી સમાજના નેતાઓ હિતેશભાઈ મકવાણા ધારી, ગોવિંદભાઈ રાઠોડ વીએચપી, જિલ્લા પૂર્વ મહામંત્રી નીતિનભાઈ રાઠોડ બાબરા, ધનજીભાઈ બારૈયા સાવરકુંડલા, કમલેશભાઈ મકવાણા રાજુલા, બાબુભાઈ મકવાણા ડેડાણ, કોળી સમાજના પ્રમુખ ચેતનભાઈ શિયાળ, જિલ્લા ભાજપ મંત્રી જાફરાબાદ દ્વારા ભારત દેશનું રતન સમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું તેના આજે ૬૮માં જન્મદિન નિમિત્તે તે ભાવવિભોર થઈ નરેન્દ્રભાઈના માતુશ્રીનો ચિત્રમૂર્તિ ભેટ આપી સન્માનિત કરાયા હતા.     
તસવીર : અમરૂભાઈ બારોટ