કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવિયા રાજ્યપાલની શુભેચ્છા મુલાકાતે

567

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની કેન્દ્રના શીપીંગ, કેમીકલ અને ફર્ટિલાઇઝર વિભાગના રાજ્ય મંત્રી મનસુખભાઇ માંડવીયાએ શુભેચ્છા મુલાકાત લીધી હતી.

Previous articleઆરટીઓ કચેરીમાં પકડાયેલ ૪૯ એજન્ટોમાંથી એકની તબિયલ લથડી, સિવિલમાં દાખલ
Next articleહાથશાળ-હસ્તકલા કારીગરોને વૈશ્વિક પ્લેટફોર્મ પુરૂ પાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ