ઈતરીયા ગામેથી ૭ શખ્સો જુગાર રમતાં ઝડપાયા

806
bvn1322018-6.jpg

ગઢડા પોલીસે ઈતરીયા ગામની સિમમાં જુગાર રમતા ૭ ખેલાડીઓને રોકડ તથા સાહિતય સાથે ઝડપી લઈ જેલહવાલે કર્યા છે.
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઈતરીયા ગામની સિમમાં ગઢડા પોલીસની ટીમબે હારજીતનો જુગાર રમતા ૭ શખ્સોને ઝડપી પાડ્યા હતાં.જેમાં પ્રકાશ શંભુ મેમરીયા, મહેશ ડુંગર રાઠોડ, મનસુખ માવજી સોસા, બાબુ ગોબર મેમરીયા, ભલા વિરજી ઝાંપડીયા, સુભાષ નાજા ઝંપડીયા, બાબુ દેવાયત ધાંધલ અને કરશન માવજી બારડ જેમાં છેલ્લો આરોપી નાસી છુટવામાં સફળ  થયો હતો. આ જુગારીઓના પટમાં પડેલ રોકડા રૂા. રપ,૦૩૦ તથા બાઈક નંગ પ કિ.રૂા. ૧,રપ,૦૦૦ મોબાઈલ નં. ૭ કિ.રૂા. ૩૪,૦૦૦ મળી કુલ રૂા. ૧,૮૪,૦૩૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

Previous articleરાજકોટમાં દેશભરના રરર મહિલા આર્ટીસ્ટોનું પ્રદર્શન અંજલીબેન રૂપાણીએ ખુલ્લુ મુકાયું
Next articleકુંઢેલી ગામે શ્રધ્ધાંજલિ સભા સાથે રામદરબાર