ઢસાના પરીક્ષાર્થીઓનું અદકેરૂ સ્વાગત

618
bvn1332018-3.jpg

આજથી શરૂ થયેલ ધો.૧૦ તથા ધો.૧રની પરીક્ષા અન્વયે શાળામાં પેપર આપવા આવેલ વિદ્યાર્થી ભાઈ-બહેનોનું ઢસા (જં.) ગામ સ્થિત અનેક સામાજીક સંસ્થાઓ, વિવિધ સરકારી કચેરીઓના અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ શ્રીજી એજ્યુકેશન સેવા ટ્રસ્ટના એમ.ડી. સંગીતાબેન સહિતનાઓએ છાત્રોને ગુલાબનું પુષ્પ, ચોકલેટ, કંકુ, તિલક સાથે આવકારી શુભેચ્છાઓ પાઠવી હતી.

Previous articleજાફરાબાદ ખાતે પરીક્ષાર્થીઓનું સ્વાગત
Next articleનવયુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ