રાણપુરની ધી.જન્મભુમિ પ્રાથમિક શાળામાં ગરબા ઉત્સવ યોજાયો

400

બોટાદ જીલ્લાના રાણપુરમાં આવેલ ધી.જન્મભુમિ પ્રાથમિક શાળા ખાતે આજરોજ ગરબા ઉત્સવ ઉજવાયો હતો.જેમાં પ્રાથમિક શાળાના બાળકો ખુબ ઉત્સાહ પુર્વક અને ટ્રેડીશનલ વસ્ત્રો પહેરી ગરબે રમ્યા હતા.આ પ્રસંગે રાણપુર સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ મુકુંદભાઈ વઢવાણા,સ્કુલ કેમ્પસ ડાયરેક્ટર ચંપકસિંહ પરમાર,આચાર્ય સમતાબેન પટેલ સહીત શિક્ષકો આ ઉત્સવમાં હાજર રહ્યા હતા.અને વિદ્યાર્થીઓ ભનભરી ને ગરબે ઘુમ્યા હતા.

Previous articleશી જિંગપિંગની ઐતિહાસિક યાત્રા આજથી શરૂ : વિવિધ મુદ્દા છવાશે
Next articleRCEP કરારમાંથી દુધ અને દુધ બનાવટોને બાકાત રાખવા માટે પ૦૦૦ મહિલા સભાસદોએ મોદીને પોસ્ટકાર્ડ લખ્યા