દિવાળીના તહેવારની તૈયારી પુરજોશમાં.

408

હવે દિવાળી તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે કુંભાર કારિગરો માટીના દિવા બનાવવામાં વ્યસ્ત બની ગયા છે. બજારમાં હાલ ચાઈનીસ દિવડાની બોલબાલા હોવા છતાં પણ હજુ અમુક લોકો માટીના દિવડા ખરીદીમાં જ માને છે.

Previous articleએક ઝલક બાપૂ કી પાંચ એક ખુશ્બુ કી વિજેતાની જાહેરાત
Next articleભરૂચમાં રૂ. ૪૪૦૦ કરોડના ખર્ચે ભાડભૂત બેરેજ યોજના સાકાર થશે : નીતિન પટેલ