Uncategorized મહિલા આઈટીઆઈ દ્વારા પ્રદર્શન By admin - September 19, 2017 975 ભાવનગર ખાતે મહિલા આઈટીઆઈ દ્વારા નવરાત્રિને લઈને પ્રદર્શન કમ સેલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહેનો દ્વારા તૈયાર કરાયેલી વિવિધ ચીજવસ્તુઓનું પ્રદર્શન કરવામાં આવેલ. જેને બહેનોએ નિહાળ્યું હતું.