નેશનલ હાઈવેના અટકેલા કામો વહેલી તકે શરૂ કરવા પાર્લામેન્ટ ફોર પર રજૂઆત કરતાં સાંસદ શ્રીમતિ ડૉ. ભારતીબેન શિયાળ

458

નેશનલ હાઈવેના અટકેલા કામો વહેલી તકે શરૂ કરવા તેમજ ખરાબ હાલતમાં હોય તે રોડને જરૂરી મરામત કરવા પાર્લામેન્ટ ફોર પર રજૂઆત કરતાં સાંસદ શ્રીમતિ ડૉ. ભારતીબેન શિયાળ

ભાવનગર વેરાવળ સોમનાથ નેશનલ હાઈવે ના અધૂરા કામ તત્કાલ પૂર્ણ કરવા અને હયાત જુના રસ્તાઓ અતિ વરસાદના કારણે ખૂબ જ ખરાબ હાલતમાં હોવાથી તત્કાલ મરામત કરવા માટે કેન્દ્રીય માર્ગ અને મકાન વિભાગના મંત્રી શ્રી નીતિનભાઇ ગડકરીશ્રી ને પાર્લામેન્ટ ફ્લોર પર રજૂઆત