જાફરાબાદનાં નાગેશ્રી ખાતે ભાગવત સપ્તાહની પૂર્ણાહૂતી

813
guj2532018-10.jpg

જાફરાબાદના નાગેશ્રીના કાઠી ક્ષત્રિય વરૂ પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહમાં ઉત્સવ પ્રસંગોની જમાવટ માજી ધારાસભ્ય પ્રતાપભાઈ વરૂ, દાદબાપુ વરૂ આજે સાધુ સંતોની હાજરીમાં પૂર્ણાહૂતિ કરાઈ જાફરાબાદના નાગેશ્રી ગામે કાઠી ક્ષત્રિય વરૂ પરીવાર દ્વારા આયોજીત શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન થયુ.
જેમા ભાગવત સપ્તાહનાં વકતા હીમતદાદા વ્યવસાસને બિરાજી કથાદરમ્યાન ધાર્મિક પ્રસંગોનું આબેહુબ આયોજન થયુ તેમજ આજે સાધુ સંતો મહંતોની હાજરીમાં તેમજ માજી ધારાસભ્ય પ્રતાપભાઈ વરૂ કાતર દરબાર દાદભાઈ વરૂ, દીલુભાઈ બદરૂભાઈ વરૂ, સામાજીક કાર્યકર મહેશભાઈ વરૂ સાતે સાત દિવસ સાધુ સંતો મહેમાનોનુ સ્વાગત સન્માન કરેલ જે તેમજ ભૂપતભાઈ જે પ્રભુ સહિત નાગેશ્રીના તમામ કાઠી ક્ષત્રિયોના યુવાનોએ ખુબજ જહેમત ઉઠાવી હતી.

Previous articleશહિદ દિને દામનગર ખાતે શહિદ વંદના સાથે બાઈક રેલી
Next articleમહુવા કૈલાસ ગુરૂકુળમાં અસ્મિતા પર્વ ઉજવાશે