મુલ્ય શિક્ષણ વિષયે બાળકોના ચિત્રો

2336
bvn2532018-8.jpg

નગરપાલિકાના પ્રાથમિક શાળાના ધોરણ ૭-૮ના પસંદ થયેલ ૨૪ વિદ્યાર્થીઓએ વર્ષ ૨૦૧૮-૧૯ના કેલેન્ડર માટે ચિત્રો તૈયાર કર્યા વિદાનિધિ ટ્રસ્ટ તથા શિશુવિહાર સંસ્થાના ઉપક્રમે યોજાયેલ એક દિવસીયું વર્કશોપમાં બાળકોના ચિત્રોમાંથી તેમની શાળા અને પોતાના ફોટા નામ સાથેના ઉલ્લેખથી તૈયાર થનાર વાર્ષિક કેલેન્ડર ગરીબ પરિવારો માટે ઘણું મહત્વ બની રહે છે.

Previous articleઆંગળીના ટેરવે ટાંકયા વિછુડા..
Next articleરામનવમી નિમિત્તે સંતવાણી