વાળંક ક્રિકેટ ટુર્નામેન્ટ

1243
bvn2532018-13.jpg

ગોહિલવાડ વાળંદ સમાજ યુવા ક્રિકેટ ટીમ દ્વારા ભાવનગરમાં પ્રથમ વખત યુનિ. ક્રિકેટ ગ્રાઉન્ડ, વાઘાવાડી રોડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં ઉદ્દઘાટન કરાયા બાદ વિવિધ ટીમો વચ્ચે મેચ રખાયેલ. જયારે સાંજે વિજેતા ટીમ સહિતને ટ્રોફી તથા વિવિધ ઈનામોનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. 

Previous articleરામનવમી નિમિત્તે સંતવાણી
Next articleસર.ટી. હોસ્પિ. ખાતે મ્યુઝીકલ પ્રોગ્રામ