સણોસરામાં સ્વચ્છતા શપથ

1659
bvn2092017-2.jpg

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સણોસરા દ્વારા તા.૧પ-૯-ર૦૧૭થી સ્વચ્છતા ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા હી સેવા કાર્યક્રમની ઉજવણીની શરૂઆત થઈ. તા.ર-૧૦-ર૦૧૭ સુધી ચાલનારા આ કાર્યક્રમના ભાગરૂપે તા.૧૬-૯-ર૦૧૭ના રોજ કેન્દ્રના કાર્યકરો તથા ખેતીવાડી ખાતાના ગ્રામસેવકો અને ખેતી અધિકારીઓ દ્વારા સ્વચ્છતા શપથ ગ્રહણ કરવામાં આવી તથા તા.૧૭-૯-ર૦૧૭ના રોજ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના કાર્યકરો દ્વારા કચેરીના પરિસર અને આસપાસના વિસ્તારોની સફાઈ કરી સંસ્થાના ઉપનિયામકની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યા હતા.