અર્હમ યુવા સેવા ગૃપ દ્વારા ચકલીના માળા – પાણી કુંડાનું વિતરણ

790
bvn2632018-9.jpg

શહેરની જાણીતી સેવાભાવી સંસ્થા અર્હમ યુવા- સેવા ગૃપ દ્વારા આજરોજ મહિલા કોલેજ સર્કલ પાસે વિનામુલ્યે લોકોને રપ૦૦ જેટલા ચકલીના માળા ૧રપ૦થી વધુ પાણીના કુંડાનું વિનામુલ્યે વિતરણ કર્યુ હતું.  

Previous article સિહોરમાં પોલીસનું અસ્તીત્વ જોવા મળ્યું
Next articleઘોઘા ખાતે અમૃતમ યોજના કેમ્પ યોજાયો