સ્ટાફ ટ્રેનીંગ કોલેજમાં મહિલાઓ માટે વર્કશોપ યોજાયો

680
gandhi2732018-2.jpg

સ્ટાફ ટ્રેનીંગ કોલેજમાં આજે મહિલા સમાનતા માટે શિક્ષણ દ્વારા સ્ત્રી શસક્તિકરણના ઉપક્રમે માહિતી કેન્દ્ર કમ કાઉન્સીલીંગ સેન્ટર સંચાલિકા બહેનોનો વર્કશોપ યોજાયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીના ધર્મપત્નિ અંજલીબહેન ખાસ ઉપસ્થિત રહી માર્ગદૃશન આપ્યું હતું. સાથે મહિલા આયોગના ચેરમેન લીલાબેન અંકોલીયા સહિત મોટી સંખ્યામાં મહિલાઓએ હાજર રહી કાર્યક્રમમાં ભાગ લીધો હતો. 
આ ઉપરાંત આ પ્રસંગે ડાયરેકટર અરૂણાબેન ચૌધરી તેમજ મહિલા અને બાળ આયોજના રાજુલબેન દેસાઈ તથા સંસ્થા ડાયરેકટર અપેક્ષાબેન ભટ્ટ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleબીબીઍ કૉલેજ દ્વારા બજાજ ફિન સર્વિસ પ્રા. લી.માં “ઇન્ટર્નશીપ પ્લેસમેંટ”
Next articleજિલ્લા પંચાયતની સામાન્ય સભાની મીટીંગ તોફાની રહી