આર્મીની ફરજ પૂર્ણ કરી પોતાના વતન ફરતા વાજેતે ગાજેતે સામાયું કરાયું

510

ગીર સોમનાથ ના વેરાવળ તાલુકા ના મેધપુર ગામના ભારતીય સેના ના જાંબાઝ વીર જવાન જેઠવા હેમંત ભાઈ તેમજ ભોળા ધાનાભાઈ અરસીભાઈ આર્મી માં 18 વર્ષ ફરજ ભજવી તેમના વતન મેઘપુર ગામે આવતા તેવોનો સ્વાગત કાર્યક્રમ માં સોમનાથ ના યુવા ધારાસભ્ય શ્રી વિમલભાઈ ચુડાસમા તેમજ તાલાળા ન ધારાસભ્ય શ્રી ભગાભાઈ બારડ તેમજ આજુબાજૂ ના ગામના હજારો લોકોએ ઉપસ્તીથ રહી ને 2 વીર જવાન નું ફૂલહાર વડે સવાગત કર્યું.

Previous articleભાવનગર પોલીસ પરિવાર તથા સુરક્ષા સેવા સેતુ આયોજિત ભાવનગર ખાતે પ્રથમ વાર ખાતાકીય પરીક્ષા તથા સ્પર્ધાત્મક પરીક્ષાના નિઃશુલ્ક વર્ગો પ્રારંભ
Next articleઅલંગથી ચોરી કરેલ તાંબા,પિત્તળ સહિત 1લાખ ના મુદ્દામાલ સાથે એક એસમ ઝડપાયો