રાણપુરમાં જૈન દેરાસરમાં શ્રેયાંસનાથ ભગવાનની વર્ષગાઠ નિમિતે ધ્વજા ચડાવાય

82

રાણપુર શહેરમાં જૈન દેરાસરમાં શ્રેયાંસનાથ ભગવાનની વર્ષગાઠ નિમિતે ધ્વજા ચડાવામાં આવી..બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં જૈન દેરાસરમાં શ્રેયાંસનાથ ભગવાનની વર્ષગાઠ નિમિતે ધ્વજા ચડાવામાં આવી હતી રાણપુર જૈન સમાજ દ્રારા જૈન દેરાસરમાં શ્રેયાંસનાથ ભગવાનને ધજા ચડાવવામાં આવી હતી.આ પ્રસંગે મોટી સંખ્યામાં જૈન સમાજના ભાઈઓ-બહેનો હાજર રહ્યા હતા. ભક્તિભાવ પૂર્વક શ્રેયાંસનાથ ભગવાનની વર્ષગાઠ ની ઉજવણી કરવામાં આવી હતી…