અર્હમ ગ્રૃપ દ્વારા ફિડેર ઘર તથા ચકલીના માળાનું વિતરણ

656
bvn1642018-1.jpg

પૂ.નમ્ર મુનિ મહારાજ પ્રેરીત અર્હમ યુવા સેવા ગૃપ દ્વારા શહેરના રૂપાણી સ્થિત જોગસપાર્ક ખાતે સવારના સમયે પ્રકૃતિના દેવદૂત પંખીઓ માટે વિનામુલ્યે ચકલીના માળા તથા ફિડેર ઘર (ચણદાની)નું વિતરણ કરવામાં આવ્યુ હતુ આ કાર્યક્રમ માટે અર્હમ યુવા સેવા ગૃપના સ્વીટીબેન ભાયાણી, અમીબેન, બિઝલબેન, રીંકુબેન સહિતના સભ્યો જોડાયા હતા આ કાર્યક્રમને લોકો દ્વારા બહોળો પ્રતિસાદ સાંપડ્યો હતો. 

Previous articleઉનાકાંડના પિડીતો ૨૯ એપ્રિલે બૌધ્ધ ધર્મ અંગીકાર કરશે
Next articleનેચરલ પાર્કના બંધ મકાનમાંથી રોકડ અને દાગીનાની તસ્કરી