લુણસાપુર ગામે PGVCLન્ની બેદરકારી સામે લોકરોષ

816
guj1452017-3.jpg

લુણસાપુર ગામે સ્થાનિક પીજીવીસીએલના અધિકારીની ઘોર બેદરકારીથી ગામના પાદરમાં મોતનો સામાન તૈયાર ખુલ્લી પેટીએથી અનેકવાર ગાયોના થયેલ મોત હવે માનવજીંદગી પણ ખતરામાં મુકાઈ જવા પામી છે.
લુણસાપુર ગામે સ્થાનિક પીજીવીસીએલ મીતીયાળાના અધિકારી ગોસાઈ મનસ્વી વર્તનથી ગામના પાદરમાં બેદરકારી ગોસાઈ મનસ્વી વર્તનથી ગામના પાદરમાં બેદરકારીથી માનવ પશુઓ માટે મોતનો સામાન તૈયાર થયો છે. સ્થાનિક લેવલે ફોન કરીએ તો કોઈ આજદિન સુધી કોઈ કાર્યવાહી ન થતા કર્તવ્યનિષ્ઠ જાફરાબાદના અધિકારી નિનામા તથા ટંડેલને ગામની જનતાવતી કરજૂઆત કરી છે. આ જ ટી.સી.ની ખુલ્લી પેટીથી ઘણીવાર ગામની કિંમતી ગાયોના મોત થયેલ છે. ગાયના માલિક અનકભાઈ ચાંપભાઈ કોટીલા આજ સુધી કોઈ વળતર પણ મળેલ નથી અને ગાયના રૂપિયા ક્ષત્રિયોના પાપે પણ જે દિવસે કોઈ માનવીની જાનહાની થશે પણ આ બાબતે જાગૃત નાગરીકો દ્વારા વારંવાર રજૂઆત છતાં યોગ્ય પગલા લીધા નથી.