ડોક્ટોરની માંગ ખોટી, માંગ છોડી કામે લાગી જાઓઃ રૂપાણી

99

રાજ્યમાં રેસિડેન્ટ તબીબોની હડતાલનો મામલે સરકાર પણ અડગ વલણ રાખી રહી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ડોકટરોની માંગને લઈને મોટું નિવેદન આપ્યું છે. સીએમ રૂપાણી આદેશ આપતા કહ્યું કે ડોકટરોની માગ ખોટી છે, ડોક્ટરો માગ છોડી દે અને કામે લાગી જાય.