ભરત મોણપરાનું ૬૦મું રક્તદાન

829
BVN2342018-5.jpg

ભાવનગર શહેર અને જીલ્લામાં સામાજીક અને યુવા પ્રવૃત્તિઓ કરતા સરદાર યુવા મંડળ ભાવનગરના પ્રમુખ અને શિક્ષણ સમિતિના પૂર્વ સદસ્ય ભરત મોમપરાએ તા.૨૧-૪-૧૮ના રોજ પૌત્રી ધ્યાનીના જન્મ દીને શહેરની સર ટી. હોસ્પિટલ ખાતેની બ્લડબેંકમાં ૬૦મી વાર રક્તદાન કર્યુ હતું.

Previous articleઈશ્વરિયામાં ચકલીમાળા વિતરણ
Next articleચોરીના ગુનામાં ફરાર કમળેજ ગામના શખ્સને ઝડપી લેવાયો