ફેશન ડીઝાઈનીંગ વર્કશોપ

639
BVN2342018-9.jpg

નંદકુંવરબા મહિલા કોલેજનાં ડીપ્લોમાં ઈન ફેશન ડીઝાઈનીંગ વિભાગ દ્વારા બહેનોના સર્વાંગી વિકાસ અર્થે ૧૦ દિવસનાં ફ્રી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં સીરામીકમાંથી વિવીધ ડીઝાઈનો, બેઝીક વર્ક, હોમ ડેકોર, લાઈવ ઈલ્યુટેશન ટાઈ એન્ડ ડાઈ, એમ્બ્રોઈડરી, પ્રેઝન્ટેશન ઓન કરન્સ ફેશન, પેબ્રિક પ્રિન્ટીંગ જેવા બેઝિક વિષયનું પ્રેકટિકલ નોલેજ સહિતનું પ્રેકટીકલ  વર્ક કરીને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે આ વર્કશોપમાં કોલેજની ૧૧૫ બહેનો ઉત્સાહભેર ભાગ લઈ રહી છે. અને વિવિધ ડીઝાઈનો તૈયાર કરી રહી છે જેને તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.    

Previous articleઈગ્લીંશ દારૂનો જથ્થો ભરેલી કાર સાથે એક ઝડપાયો : ૧ ફરાર
Next articleપાલીતાણા ખાતે દિક્ષાર્થીઓની વર્ષિદાનની શોભાયાત્રા નિકળી