સિધ્ધાર્થ લોકોલેજ ખાતે નવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરાઈ

827
gandhi2392017-2.jpg

ગાંધીનગર ખાતે આવેલ સિધ્ધાર્થ લો-કોલેજમાં પરંપરાગત નવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી. સાંસ્કૃતિક વેશભુષા સાથે અને આધુનિક ડીજેના તાલ સાથે પારંપારીક વેશભૂષા સાથેના ગરબામાં વિદ્યાર્થીઓ તથા તમામ પરિવાર ગરબે ગુમ્યો હતો.