શેત્રુંજી ડેમ સ્થિત શાળાના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

738
guj23418-4.jpg

શેત્રુંજી ડેમ કેન્દ્રવર્તી શાળા ખાતે ધોરણ ૮ ના વિદ્યાર્થીઓ નો વિદાય શુભેચ્છા આપવા નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વિદાય લેતાં વિધાર્થી ભાઈઓ બહેનો શાળા ને યાદગીરી ભેંટ આપી હતી. અને પ્રતિભાવો પણ આપ્યાં હતાં. શાળા ના શિક્ષકો એ આગળ અભ્યાસ શરૂ રાખવાં અને જીવન માં ખૂબ પ્રગતિ માટે શુભકામના પાઠવી હતી. આ વેળા એ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ના બહેનો તેમજ મોટી પાનિયાલી કે. વ. શાળા ના આચાર્ય ભીમજી ભાઈ વાળા એ ઉપસ્થિત રહી બાળકો ને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. 

Previous article મહુવાના યુવાનને બે શખ્સોએ બ્લેડો મારી રોકડની લૂંટ કરી
Next article રાજકોટ ખાતે બારોટ સમાજના પ્રતિષ્ઠીતોનું સન્માન કરાયું