ચિલોડા પોલીસે દારૂ સાથે પીકઅપ ડાલુ ઝડપ્યુ

1059
gandhi652018-3.jpg

ચિલોડા હિંમતનગર હાઈવે પરથી પીકઅપ ડાલામાં ગુપ્ત ખાનું બનાવી દારૂની હેરફેર કરતાં હિંમતનગરથી આવી રહેલ શખ્સને પોલીસે વિદેશી બોટલ નંગ રર૪ કિં.રૂ. ૬૭,ર૦૦ સાથે ઈરસાદ ગુલામ મયુદ્દીન શેખ, રહે. જુની પોલીસ લાઈન, અમદાવાદને ઝડપી પાડયો હતો. સાથે ડાલુ, ફોન સહિતનો કુલ ૧૦ લાખનો મુદામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 

Previous articleલાંબા સમયગાળાથી સરકારી તંત્ર ઉંઘતું હતું કે રોકડી કરી ?
Next articleજમીન માફીયા કરોડો કમાયાને ગરીબો રસ્તા પર