જીઈબી ખાતે કાનૂની શિબિર યોજાઈ

1164
gandhi17112017-2.jpg

જિલ્લાકાનુની સેવા સત્તા મંડળ ગાંધીનગર દ્વારા મહિલા મંડળ દ્વારા કાનુની શિબિરનું આયોજન થયુ હતું. શિબિરમાં ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજ તથા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના ચેરમેન સી રાવ, અતિથિ વિશેષ પદે થર્મલ પાવર સ્ટેશનના ચીફ એન્જીનીયર અને મહિલા મંડળના પ્રમુખ સાથે નાગરીકો ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમમાં ડિસ્ટ્રીક્ટ એન્ડ સેસન્જ જજે કાનુની સેવા દિનનું મહત્વ, ઉપયોગીતા અંગેની માહિતી આપી હતી. 

Previous articleઈલેકશન : બીજા દિવસે છ ઉમેદવારીપત્ર ભરાયા
Next articleસેકટર – ૬ સરસ્વતી વિદ્યાલયમાં ચિત્ર સ્પર્ધા યોજાઈ