સેકટર – ૬ સરસ્વતી વિદ્યાલયમાં ચિત્ર સ્પર્ધા યોજાઈ

837
gandhi17112017-1.jpg

સ્વામી વિવેકાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સેકટર ૬ બી સ્થિત સરસ્વતી વિદ્યાલયમાં બાળ દિન નિમિત્તે શાળામાં ચિત્ર સ્પર્ધા યોજાઇ હતી.
જેમાં દરેક વિદ્યાર્થીઓ ખુબ સુંદર ચિત્રો દોર્યા હતાં. સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓમાં દિયા દવે, પ્રિયા ઠાકોર, મોહિત પરમાર, મૌલી પરમારમ અને મીત ચૌધરી સહિતના વિદ્યાર્થીઓ વિજેતા થયા હતાં. 
તમામ વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં.