અમરેલી પોલીટેકનીક કોલેજમાં ઔદ્યોગિક માર્ગદર્શન સેમિનાર

1137

અમરેલી જે એન મહેતા પોલીટેક્નિક કોલેજ ખાતે આંતરરાષ્ટ્રીય એમ એસ એમ ઇ દિનની ઉજવણી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર કચેરી દ્વારા આયોજિત ઔદ્યોગિક માર્ગદર્શન સેમિનાર આશીસ્ટન કમિશનર જાડેજાની અધ્યક્ષતામાં યોજાયેલ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા નિષ્ણાંત ોએ ઉદ્યોગ સાહસિક બનોની ટકોર કરી. આ તકે કોલેજ પ્રિન્સિપાલ જે પી માલવી પ્રોફેસર સી આર વ્યાસ પ્રોજકેટ મેનેજર બી બી ચાવડા મિકેનિકલ એસ ઓ ડી બી વી કવાંટ, ડી ડી ગોદાવરિયા સહિત અનેકો ઉધોગકારોની ઉપસ્થિતિમાં અમરેલી ખાતે ઔદ્યોગિક માર્ગદર્શન સેમિનારમાં ખૂબ મોટી સંખ્યા માં કોલેજના વિદ્યાર્થીઓ પ્રોફાસરો ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતાં.

Previous articleલોક સરકારમાં સૌરાષ્ટ્ર ઝોનના સહ પ્રભારી તરીકે રાણપુરના પરવેઝ કોઠારીયાની નિમણુક કરાઈ
Next articleકોરી જમીનમાં વાવેતર કરી દીધા બાદ રાણપુરમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતીત