ચેમ્બરના મંત્રી સહિત નવા હોદ્દેદારોની વરણી

994

આજરોજ મળેલી સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની મેનેજીંગ કમિટિની મીટીંગમાં માનદ મંત્રીઓ તરીકે કિરીટભાઈ સોની, સહ માનદ્‌ મંત્રી તેજસભાઈ શેઠ ઉપરાંત માનદ્‌ કોષધ્યક્ષ તરીકે અશોકભાઈ કોટડીયાની સર્વાનુમતે નિમણુંક કરવામાં આવેલ નવા હોદ્દેદારોને ચેમ્બરના સભ્યો તથા હોદ્દેદારોએ શુભેચ્છા પાઠવેલ.

Previous articleદેશના નિર્માણમાં ખેડૂતોનું યોગદાન મહત્વનું રહ્યું છેઃ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા
Next articleવ્યસન મુક્તિ તળે ઈનામ વિતરણ