લાયન્સ કલબ દ્વારા ઝુપડપટ્ટીમાં ફુડ પેકેટ વિતરણ

604
bhav19102017-2.jpg

લાયન્સ -કલબ ઓફ ભાવનગર સીટી દ્વારા શહેરની જવાહર મેદાન સહિતની ઝુપડપટ્ટીઓમાં દિવાળીના તહેવાર નિમિત્તે બાળકોને મીઠાઈ સહિત ફુડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રદજેકટમાં પ્રમુખ ચંદ્રેશભાઈ શાહ, ઝોન ચેરમેન તુષારભાઈ પટેલ, સેક્રેટરી નિલેષભાઈ દવે, ટ્રેઝરર દિલીપભાઈ ત્રિવેદી, કમિટિ મેમ્બર રાકેશભાઈ નાણાવટી સહિતે ઉપસ્થિત રહીને બાળકોને ફુડ પેકેટનું વિતરણ કર્યુ હતું અને પ્રોજેકટને સફળ બનાવ્યો હતો. 

Previous article કલાત્મક રંગોળી…
Next article જનરલ બોર્ડમાં ચીલાચાલુ લાંબી ચર્ચા પણ બધા જ ઠરાવો સર્વાનુમતે પાસ થયા