કલાત્મક રંગોળી…

2243
bhav19102017-4.jpg

રંગ, રોશની અને પ્રકાશનું પર્વ એટલે દિવાળી આ દિવસને ઉજવવા લોકોમાં અનેરો ઉત્સાહ પ્રર્વતી રહ્યો છે. દિપોત્સવી પર્વની ઉજવવા લોકો પોતાના આંગણાનો સ્વચ્છ કરી રંગબેરંગી કલરો સાથેની કલાત્મક રંગોળીઓ બનાવી હતી.

Previous article પાલિતાણાના ભૈરવનાથ મંદિરે CM રૂપાણીએ પૂજા કરી
Next article લાયન્સ કલબ દ્વારા ઝુપડપટ્ટીમાં ફુડ પેકેટ વિતરણ