સ્વામી વિવેકાનંદ કોલેજમાં ટેકનીકલ ફેર

2839
bhav4-1-2017-1.jpg

સ્વામી વિવેકાનંદ કોલેજ ઓફ કોમ્પ્યુટર સાયન્સ દ્વારા વિદ્યાર્થીઓમાં ટેકનીકલ જ્ઞાનની સાથોસાથ મેમરી એમ્પાવરમેન્ટ થીમ પર ગ્રીન જીનીયર ટેકનીકલ ફેરનું આયોજન કરવામાં આવેલ. ૬ ઝોનમાં વિદ્યાર્થીઓએ બનાવેલી કૃતિઓનું પ્રદર્શન યોજવામાં આવેલ. જેને મેયરના હસ્તે ખુલ્લુ મુકાયા બાદ આમંત્રિતો તથા વિદ્યાર્થીઓએ નિહાળ્યું હતું.

Previous article ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ
Next article ભાવેણાની ઓળખ એવા તખ્તેશ્વર મહાદેવ મંદિરને ૧૨૫ વર્ષ પૂર્ણ