ઉ.કૃ.નગર વોર્ડમાં નર્મદા રથનું સ્વાગત

1324
bvn1592017-10.jpg

શહેરમાં નર્મદા રથ મહોત્સવ સંદર્ભે આજે ઉત્તર કૃષ્ણનગર વોર્ડમાં નર્મદા રથ ફર્યો હતો. જેમાં વિવિધ વિસ્તારમાં લોકોએ રથનું સ્વાગત કરી આરતી ઉતારી હતી.

Previous articleવડોદરા કોંગ્રેસના પુર્વ ધારાસભ્ય, મેયર સહિત ભાજપમાં જોડાયા
Next articleયુનિવર્સિટી રોડ પર પાણીની લાઈનમાં ભંગાણ