Uncategorized નારી શક્તિ કો સલામ કાર્યક્રમ અંતર્ગત મહિલા સન્માન By admin - March 11, 2018 782 આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નારી શક્તિ કો સલામ કાર્યક્રમનું આયોજના સ્ટાફ ટ્રેનિંગ કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું.જયાં વિવિધ ક્ષેત્રે પ્રદાન બદલ નારી શક્તિનું સન્માન કરવામાં આવ્યું હતું.