મંગલમ હોલ પાસે ઉકાળા વિતરણ

994
bvn2792017-11.jpg

સરકારી આયુર્વેદિક દવાખાનુ કરદેજ અને મંગલમ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે નવરાત્રિના નવ દિવસ મંગલમ હોલ, સીતારામનગરની સામે, ભરતનગર, ભાવનગર ખાતે વિનામુલ્યે ઉકાળા વિતરણ કરવામાં આવે છે. આ ઉકાળાનો બહોળા પ્રમાણમાં લોકો લાભ ઉઠાવી રહ્યાં છે. આ કાર્યક્રમને સફળ બનાવવા ડો.વી.કે. ઝાલા, ડો.એ.ડી. હિરાણી, અજયભાઈ બુધેલીયા અને ભરતભાઈ ચાવડા, રમેશભાઈ આસ્તિક, મવુભાઈ વ્યાસ જહેમત ઉઠાવી રહ્યાં છે.     

Previous articleપ્રજ્ઞાચક્ષુ શાળામાં ચાલતા નવરાત્રિ રાસગરબા
Next articleસિહોર પોલીસ સ્ટેશન ખાતે સહકાર ભવનનું લોકાર્પણ