Uncategorized નંદકુંવરબા કોલેજમાં પરીક્ષાર્થીઓનું સ્વાગત By admin - March 27, 2018 758 ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે આજથી શરૂ થયેલી ટીવાયની પરીક્ષા પુર્વે પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓનું ફુલ આપી અને મોં મીઠુ કરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. અને શુભેચ્છા પાઠવી હતી.