ખાંડિયા કુવા ખોડીયાર મંદિરે દેવી ભાગવત કથા

1126
bvn2932018-13.jpg

શહેરના સંસ્કાર મંડળ ખાતે આવેલ ખાંડિયા કુવા ખોડીયાર મંદિરે શ્રીમદ દેવી ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટીસંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહી કથા શ્રવણનો લાભ લઈ રહ્યાં છે. તા.૪ને બુધવારે કથાનું સમાપન થશે. જ્યારે ૮મીને રવિવારે ૧૦૮ કુંડી શત્‌ચંડી મહાયજ્ઞ કરવામાં આવશે. 

Previous articleનાગરવેલ હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતિની ઉજવણી કરાશે
Next articleએલઆઈસી કર્મચારીઓની એક કલાકની હડતાલ