સ્વા. પ્રા.શાળાનો ઈનામ વિતરણ સમારોહ

680
bvn11418-6.jpg

સ્વામિનારાયણ પ્રાથમિક શાળા નિર્ભય સોસાયટીમાં વાર્ષિક ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વર્ષ દરમ્યાન થયેલ સહઅભ્યાસક પ્રવૃતિઓ, શિયાળુ રમતોત્સવ અને શૈક્ષણિક ક્ષેત્રે તેજસ્વી તારલાઓ તેમજ ખેલમહાકુંભમાં જીલ્લા કક્ષાએ શ્રેષ્ઠ ખેલાડીઓ એમ કુલ મળીને ર૩પ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર તેમજ ઈનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવેલ.

Previous article શિશુવિહાર દ્વારા મેડીકલ કેમ્પ યોજાયો
Next article ગેરકાયદે રેતી ખરીદનારા બાંધકામ કોન્ટ્રક્ટર દંડાશે