Uncategorized રાજુલાના ગાયત્રી મંદિરનો ૩પમો પાટોત્સવ By admin - April 26, 2018 680 રાજુલાના સુપ્રસિધ્ધ ગાયત્રી મંદિરે ૩પમો પાટોત્સવ યોજાયો. જેમાં ર૪ કુંડી મહાગાયત્રી યજ્ઞ, મહાપૂજન, મહાઆરતી અને મહાપ્રસાદ સાથે હજારોની સંખ્યામાં ગાયત્રી ભકતોએ ભવ્ય મહોત્સવનો ભજન યજ્ઞ અને મહાપ્રસાદનો લાભ લીધો હતો.