માવતરો ગરબે જુમ્યા…

936
bvn2582017-3.jpg

ભાવનગર પૂર્વના ધારાસભ્ય અને સંસદીય સચિવ વિભાવરીબેન દવે દ્વારા નવરાત્રીનાં ચોથા નોરતે માવતરો માટે ગરબાનુ આયોજન કરવામાં આવ્યુ હતું. આ આયોજનમાં માવતરો ટ્રેડીશ્નલ ડ્રેસ ધારણ કરી ઓસકેસ્ટ્રાનાં સથવારે ગરબે જુમી ઉઠ્યા હતા. 

Previous articleસ્વાઈન ફલુ આશાસ્પદ યુવતીને ભરખી ગયો
Next articleશહેર જિલ્લામાં નવરાત્રી પર્વની જામતી રંગત