શહેર ભાજપ દ્વારા ફ્રુટ વિતરણ

701
bvn2692017-16.jpg

પંડિત દિનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ ઉજવણી નિમિત્તે ભાવનગર શહેર ભાજપ દ્વારા આજે સર ટી. હોસ્પિટલમાં દર્દીઓને ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં શહેર પ્રમુખ સનતભાઈ મોદી, મેયર નિમુબેન બાંભણીયા, ડે.મેયર મનભા મોરી, ચેરમેન સુરેશ ધાંધલ્યા, ઉપરાંત સંગઠનના હોદ્દેદારો, મહિલા પાંખના હોદ્દેદારો, નગરસેવકો, કાર્યકરો જોડાયા હતા.