રાવણના વેશમાં પ્રકાશ ફગનમલ

1020
bvn3092017-4.jpg

ભાવનગરના શીંગ, ચણા, દાળીયાના વેપારી પ્રકાશ ફગનમલ વર્ષો પહેલા જુના જમાનામાં સિંધી સમાજના દશેરા મહોત્સવમાં રાવણનું પાત્ર ભજવીને લોકોને ખબરદાર હોશીયાર કહીને ખૂબ હસાવતા આ ફોટામાં રાવણના મુડમાં આવી ગયા હોય તેવું આબેહુબ દર્શાય છે.

Previous articleરાજુલામાં તાજીયાની તૈયારીને આખરીઓપ
Next articleજિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખને ફોન પર મારી નાખવાની ધમકી