ખેલમહાકુંભ : ચેસ ટુર્ના.માં શ્રેષ્ઠ દેખાવ

990
bhav2112017-2.jpg

ભાવનગર શહેરના કુંભારવાડા અક્ષરપાર્કમાં આવેલ શાળા નં.પરમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ભગીરથભાઈ દાણીધારીયા જિલ્લાકક્ષાએ તથા બીપીનભાઈ કુંવરીયા અને નેહલભાઈ અંધારીયાએ ખેલમહાકુંભ જિલ્લાકક્ષાએ ચેસ ટુર્નામેન્ટ જીતી રાજ્ય કક્ષાએ ખુબ જ સારો દેખાવ કરેલ છે. રાજ્ય કક્ષાના કોચ તરીકે આ જ શાળાના શિક્ષક કિશોરભાઈ દાણીધારીયાએ ઉત્તમ સેવા આપેલ તે બદલ શાળાના આચાર્ય ઝુબેરભાઈ કાઝીએ શુભેચ્છા પાઠવેલ.

Previous article મહુવામાં ભવ્ય કૃષ્ણધામનું ખાતમુર્હુત
Next article ચાર અલગ-અલગ રેડમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો : મહિલા સહિત ચાર ફરાર