વૃક્ષારોપણનો કાર્યક્રમ

739
bvn3092017-2.jpg

ચિત્રા ખાતે આવેલ સરકારી ગોડાઉન પાછળ શાળા નં-પ૪માં તા.ર૬-૯-૧૭ના રોજ વૃક્ષારોપણના કાર્યક્રમ સ્થાનિક નગરસેવક કાંતીભાઈ ગોહિલ તથા શાળાના આચાર્ય મકવાણાભાઈ તથા વોર્ડના આગેવાનો રદ્યુભાઈ રામદરબાર, કે.એમ.પટેલ, અશ્વીનભાઈ પરમાર, મહંમદ ઈલિયાસ તથા શાળાના તમામ શિક્ષકોએ સ્થાનિક લોકો દ્વારા યોજવામાં આવેલ.

Previous articleજિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખને ફોન પર મારી નાખવાની ધમકી
Next articleકુકડ ગામે વાલ્મિકી સમાજના મઢ અને માતાજીના મંદિરનું થયેલુ ઉદ્દદ્યાટન