લેઉવા પાટીદાર સમાજ દ્વારા ઈનામ વિતરણ

664
bvn2102017-10.jpg

લેઉવા પાટીદાર જ્ઞાતિ અને પટેલ દૂધ મંડળ દ્વારા શૈક્ષણિક તેમજ વિશિષ્ટ પ્રતિભા વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કણબીવાડ ધજાગરીવાળી શેરી ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમાજના ૪પ૦થી વધુ વિદ્યાર્થીઓને આમંત્રિત મહેમાનોના હસ્તે સન્માનિત કરાયા હતા. 

Previous articleપ્રદેશ પ્રમુખ પ્રેરિત ફ્રી સર્વરોગ નિદાન-સારવાર કેમ્પ યોજાયો
Next articleપાલીતાણામાં કલાત્મક તાજીયાના ઝુલુસ નિકળ્યા