સિહોરના માલકાણી પરિવાર દ્વારા તાજીયા ઝુલુસમાં નાસ્તાનું વિતરણ

910
bhav4102017-6.jpg

મોહરમ એટલે મુસ્લિમો માટે માતમનો પર્વ જે લોકોને સત્કર્મનું ભાથું બાંધવું છે તે કોઈપણ પ્રકારે સત્કર્મ કરીને નેક કામો કરી પોતાના સત્કર્મનું ભાથું બાંધે છે અને નેકી કરે છે. એક સિહોરના માલિકાણી પરિવાર દ્વારા મહોરમ નિમિતે વિશેષ આયોજન કરીને સત્કર્મનું ભાથું બાંધ્યું છે કરબલા ના શહાદત એવા મહોરામના પવિત્ર દિવસ  નિમિતે દર વર્ષ ની માફક આ વર્ષે પણ સિહોરની મેઈન બજાર ખાસ નાસ્તા સરબત અને ઠંડા પાણીની ખાસ વ્યવસ્થા કરવામાં હતી જેનો તાજીયામા સામિલ તમામ લોકો એ અને આમ પ્રજાએ  લીધો હતો.આમ સદૈવ સેવા કાજે અગ્રેસર એવા માલકાણી પરિવાર દ્વારા વધુ એક સત્કર્મ નું ભાથું બાંધવા મા આવ્યું હતું અને દર વર્ષની માફક બહોળી સંખ્યામાં લોકો એ સેવાનો લાભ લિધો હતો.