છતડીયા ગામે એમ્બ્યુલન્સ માટે લોકડાયરાનું થયેલું આયોજન

621
guj5102017-6.jpg

રાજુલાના છતડીયા ગામે સરપંચ એસોસીએશન પ્રમુખના લોકસેવાર્થે નવી એમ્બ્યુલન્સ વસાવવા કાજે સંતવાણી ડાયરાનું આયોજન કરાશે.
રાજુલાના છતડીયા ગામે તાલુકા સરપંચ એસોસીએશનના પ્રમુખ વિરભદ્રભાઈ ડાભીયાના આંગણે લોકસેવાર્થે નવી એમ્બ્યુલન્સ વસાવવા દાતાઓ તરફથી દાનની સરવાણીનો ધોધ વહી રહ્યો છે અને તે બાબતે દેવાતભાઈ ખવડ તેમજ ભરતભાઈ બોરીચાના લોકડાયરાનું આયોજન તા.૭-૧૦ને શનિવારે છતડીયા મુકામે રાખેલ છે.

Previous articleશિયાળબેટ ખાતે બોટ એસો.ના પ્રમુખને લાકડુ વાગતા મોત થયું
Next articleધોળાદ્રી ગામે સિંહ પરિવારે નવ પશુઓનું મારણ કર્યુ