દામનગર પીએસઆઈનો વિદાય સમારોહ

1120
guj6102017-3.jpg

દામનગર પીએસઆઈ બારોટની બદલી તથા વિદાય સમારોહ યોજાયો હતો. પીએસઆઈ બારોટની નિયુકિત બાદ કાયદો વ્ય્વસ્થાની સ્થિતિ કડક અધિકારી તરીખે સારી રહી હતી. અનેકો બાબત નોંધનીય કામગીરીની કદર કરતા દરેક શહેરીજનોએ પીએસઆઈ બારોટની કામગીરીની સારી રહી છે પોલીસ પરિવારની છબી અંગે નોંધનીય કામગીરી બદલ અનેક અગ્રણીએ પીએસઆઈ બારોટની બદલીથી વિદાયમાન પ્રસંગે હાજરી આપી કાયદા કરતા કાયદાનો અહેસાસ કરાવી પડકારજનક સ્થિતિઓમાં સારી કામગીરી અંગે સર્વત્ર નોંધ લેતા શહેરીજનોએ વિદાયમાનમાં હાજરી આપી હતી. 

Previous articleદામનગર ભાજપની સિધ્ધીઓની પત્રીકા વિતરણ
Next articleગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં પ્રથમ