નંદકુંવરબા કોલેજમાં ટેટુ સ્પર્ધા

1957
bvn6102017-10.jpg

નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગરના ફેશન ડીઝાઈનીંગ વિભાગ દ્વારા કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે ટેટુ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્તમાન સમયમાં ફેશનને વધુ મહત્વ આપવામાં આવે છે. તેમાય ખાસ કરીને તહેવારો, લગ્નમાં વિવિધ શણગારો કરવામાં આવે છે. ખાસ કરીને અત્યારની ફેશન દુનિયામાં ટેટુને મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. આ ટેટુ સ્પર્ધામાં વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.