કુંભારવાડામાં પેવીંગ બ્લોક રસ્તાનું થયેલું ખાતમુર્હુત

464
bvn8102017-4.jpg

કુંભારવાડા વોર્ડ નં. ૮ ગુજરાત હાઉસીંગ ગેબનશા પીરની દરગાહ દુકાનવાળા ચોક પાસે કોંગ્રેસના નગરસેવક ઘનશ્યામભાઈ ચુડાસમાના વરદ હસ્તે પેવીંગ બ્લોક રસ્તાના કામનું ખાત મુર્હુત થયુ હતું આ પ્રસંગે મહેબુબભાઈ રાઠોડ, રાઘવભાઈ શેખ અસરફ તથા નગર સેવીકા જયાબેન ચાવડા અને લોકો હાજર રહ્યા હતા.